મનોમંથન

  • 5k
  • 1
  • 1.7k

જીવન ક્યારેક એવી જગ્યાએ આવી ને અટકી જાય છે..સમજ નથી પડતી ...ક્યો રસ્તો સાચો છે.કોઈ લાગણીને સમજવા વાળું નથી હોતું... હ્દય ની વાત કોને કરીએ...અને વાત કરીએ તો પણ સમજી શકે ખરા? મારૂ નામ પૂજા .... હું એક મધ્યમવર્ગના પરિવારમાં જન્મી અને મોટી થઈ....નાની હતી ત્યારથી ખુલી આંખે ઘણા સપના જોયા ...હું 12 વર્ષની થઈ અને મારી સગાઈ થઈ ગઈ..જે છોકરાને મે જોયો નહિ ..છોકરાએ મને જોઈ નહિ..સમાજના નિયમ પ્રમાણે સમાજના વડીલોએ સગાઈ કરી દીધી... માતા પિતા ભણાવવામાં નહિ પરંતુ ઘરકામ શીખવવામાં લાગી ગયા....સગાઈ પછી મારા માટે માતા પિતા નિર્ણય લઈ શકતા ન હતા. મારા સાસુ અને સસરા જે કહે