ચશ્માનો ચંચુપાત

  • 1.5k
  • 564

ચશ્મા, ચશ્મા, ચશ્મા આ રોજની રામાયણ હતી. ભગવાન સહુથી પહેલાં આંખને કમજોર બનાવી. ૪૨ના થયા નથી ને ‘બેતાલાં’ આવી ગયા. નજર ભલે કમજોર થતી જાય પણ જો ખૂબ સુંદર સ્ત્રી જતી હોય તો ભલભલા પુરુષ આખી ગરદન ઘુમાવે. ઘરમાં ભલે કાચની પૂતળી જેવી પત્ની હોય કે પછી રણચંડી નજર ત્યાં જાય. ચશ્માની ત્રણથી ચાર જોડી જોઈએ. ‘તુ નહી ઔર સહી ઔર નહી ઔર સહી’. એમાં નિવૃત્તિ પછી તો આખું વાતાવરણ ફરી જાય. રોજ સવારે ગઈ કાલનું આવેલું ચોપાનિયું પસ્તી માંથી મળે! તે  ન દેખાય એટલે ઘરમાં ચંચુપાત ચાલુ થઈ જાય. ચંપક કાકા ચા, ચોપાનિયું  અને ચશ્મા આ ત્રણે નો ત્રિવેણી