કાશ્મીરી શૉલ ...

  • 2k
  • 1
  • 688

કાશ્મીરી શૉલ  ...     ભર ઉંઘમાં એક જોરદાર ચીસ સાંભળીને એ સાફાળો બેઠો થઇ ગયો...  "ડેનિયલ,... " એના પપ્પા ભાગતા આવીને એની બાજુમાં બેસી ગયા...    "શું થયું ? ફરીથી એ જ સપનું જોયું ?" - પપ્પાએ પૂછ્યું..    માથું ધુણાવી એણે હા પાડી...    "તારે બ્રેક ની જરૂર છે બેટા,.. થોડા દિવસો આપણે અહીંથી દૂર ક્યાંક ફરવા નીકળી જઈએ... "    પપ્પાની વાત સાંભળી ને અચાનક આવી ગયેલા કાકાએ પણ સજેસ્ટ કર્યું અને કહ્યું ,  "આપણે બધા જ જઈએ સાથે..."    "મારા છોકરાને કોઈની બુરી નજર જ લાગી છે... બિચારો રાત રાત જાગતો રહે છે... અને ક્યારેક માંડ આંખો મળતી હોય ત્યાં આવા