સપના નો રાજકુમાર - ભાગ 3

  • 922
  • 452

પૂજા વિચારે છે કે જો રાહુલ ને રિયા ગમે છે તો તેને એ બંને વચ્ચે થી ખસી જવું જોઈએ,એમ પણ રાહુલ અને પૂજા વચ્ચે મિત્રતા સિવાય પતિ પત્ની ‌નો‌ સંબંધ નથી એટલે પૂજા ને ભય રહે છે કે રિયા અને રાહુલ ના સંબંધ નો‌ સ્વિકાર ના કરી ને કદાચ એની અને‌‌ રાહુલ ની મિત્રતા ના તુટી જાય,પૂજા, બહુ વિચાર્યા‌‌ પછી નક્કી કરે છે કે એક વાર‌ રિયા ને‌ મળવું જોઈએ,‌એટલે એ રાહુલ ને બોલાવી ને વાત કરે છે,‌રાહુલ ,. હું રિયા ને‌ મળવા માગું છું, શું તું મને મળાવીશ?રાહુલ કહે છે કે, પૂજા,એમાં શું પૂછવાનું, હું જરૂર થી તને રિયા