ધ્રુવાંશ - એક ગેંગસ્ટરની પ્રેમ કહાની... - ભાગ 7

  • 2.1k
  • 1.2k

ૐ(આપણે આગળના ભાગમાં જોયું કે ધ્રુવ વંશિકાની હોસ્પિટલમાં સારવાર કરાવે છે અને ડોકટર તેના રિપોર્ટ કરી ધ્રુવને જણાવે છે કે ચિંતા જેવી વાત તો છે. બીજી તરફ dgp ધ્રુવ અને વંશિકા વિશે વિચારે છે અને બિહારનો સહુથી મોટો ગેંગસ્ટર યશરાજ સિંહ વંશિકા ના મળતા આગબબુલો થાય છે. હવે આગળ...)રાતનો સમય હતો. વંશિકાને હોસ્પિટલમાંથી ડિસચાર્જ મળી ગયું હતું. ધ્રુવ કાઉન્ટર પર બિલ ભરી રહ્યો હતો અને વંશિકા દરવાજા પાસે ઊભી હતી. ધ્રુવ બિલ ભરીને જેવો દરવાજા પાસે આવ્યો તો તેને ત્યાં કોઈ દેખાયું નહિ. ધ્રુવ ચિંતામાં આવી ગયો, તેણે અંદર લોબીમાં આસપાસ બધે નજર કરી પણ વંશિકા ક્યાંય ના દેખાઈ એટલે