કમલી - ભાગ 5

  • 1.9k
  • 1
  • 1.1k

(આગળ જોયું તેમ સુરેશ અને લતાના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. સુરેશ પણ મોડાસા આવી ગયો છે... )હવે વાંચો આગળ....કમલી, રશ્મિકાંત અને હર્ષદ જોઈ રહેતા. સવિત્રીબેનને આ પસંદ ના પડતું. એટલે, ઘણી વાર પાનાચંદ ભાઈને ફરિયાદ કરતા કે, આ બરાબર નથી. છોકરીને સાસરે પરણવાની છે. ત્યારે પાનાચંદ શેઠ એક જ વાક્ય બોલતા મારે ઘરે છે ત્યાં સુધી ભલે ને કરે, પછી સાસરે જઈ ને કાઈ થોડી કરવાની છે?...... અને વાત ત્યાંજ અટકી જતી.....ગ્રામોફોન પર ગીત વાગી રહ્યું હતું..... સ્ટેલા, લતા અને કમલી ડાન્સ કરી રહ્યા હતા.. હર્ષદ, રશ્મિકાંત અને સુરેશની ભાવિ પત્ની મીના ત્રણેય જણાં જોઈ રહ્યા હતા. હર્ષદ અને