મેરેજ લવ - ભાગ 11

  • 1.9k
  • 2
  • 986

( આગળ આપણે જોયું કે અયાન દિલ અને દિમાગ વચ્ચે ની લડાઈ માં confuse થઈ જાય છે. અયાન ને લાગે છે કે એને આર્યા સાથે પ્રેમ થઇ ગયો છે, એનું દિલ પ્રેમ ના મીઠાં સ્પંદનો મહેસૂસ કરે છે પણ દિમાગ આ પ્રેમ નો અસ્વીકાર કરવા માટે તર્ક બદ્ધ દલીલો કરે છે. પણ આખરે અયાન દિલ ની વાત માનવાનો નિર્ણય કરે છે અને પોતાના આ સંબંધને એક ચાન્સ આપવાનું નક્કી કરે છે. હવે આગળ ) દિવસો વીતતાં જાય છે. અયાન હવે આર્યાનુ એક એક વર્તન નોટિસ કરે છે પણ પોઝિટિવલી. અયાનને હવે આર્યાની અચ્છાઇ અને સચ્ચાઈ સ્પર્શવા લાગે છે. પહેલાં અયાન