છપ્પર પગી - 66

  • 1.8k
  • 2
  • 1k

છપ્પર પગી ( ભાગ - ૬૬ ) ———————————સ્વામીજી કદાચ ઉંઘી ગયા હશે તો..! પણ પ્રવિણથી રહી શકાય તેમ હતું જ નહીં એટલે બાજુની રૂમમાંથી ડો. અભિષેકભાઈને બોલાવીને એ બધા સ્વામીજીની રૂમમાં જાય છે… ડો. અભિષેકભાઈ તો આ ઘટનાથી અજાણ જ હતા એમને પણ સ્વામીજીની જોડે જ આ વાત જણાવતા પ્રવિણે કહ્યુ, ‘સ્વામીજી આ ન્યુઝ ક્લિપીંગ આપે જોઈ ?’સ્વામીજીએ પ્રવિણના હાથમાંથી ફોન લઈ એ ક્લિપીંગ જોઈ… જેટલું આશ્ચર્ય આ લોકોને થયું એટલું આશ્ચર્ય સ્વામીજીને ન થયું પણ એ બધા જ લોકો ખરેખર ચમત્કારિક રીતે બચી ગયા હતા તેમાં કોઈ બે મત નથી કેમકે એ ખાલી પરત ફરેલ ચાર્ટર્ડ પ્લેન કોઈ ટેકનિકલ