અજાણ્યો પગરવ

  • 1.8k
  • 758

એનું નામ સોનાલી. દશ જણનું એનું કુટુંબ. કુટુંબમાં સૌથી નાની હોવાથી સોનાલી બધાની લાડકી છે. એકવાર સોનાલી એનાં કોલેજ ફ્રેન્ડસ્ જોડે શિમલાની એક ભૂતિયા ટૂર પર જાય છે. ત્યાં એ લોકો એક હોટેલમાં રોકાયા હોય છે. એકવાર રાત્રે સોનાલી જે રૂમમાં સૂતી હોય છે ત્યાં તેને કોઈ અજાણ્યા પગરવનો અવાજ આવે છે. થોડીવાર પછી એ અજાણ્યા પગરવનો અવાજ બંધ થઈ જાય છે. સોનાલી એને મનનો વહેમ માનીને એ વાત ભૂલી જાય છે. સોનાલી એને એનાં કોલેજ ફ્રેન્ડસ્ ટૂરમાથી પાછાં આવી જાય છે અને એમની કોલેજ લાઇફ પાછી શરૂ થઈ જાય છે. રોજ કોલેજ જવું, અભ્યાસ કરવો, ફ્રૈન્ડસ્ જોડે ધમાલ મસ્તીમાં