વન દિવસ

  • 1.5k
  • 1
  • 586

વન દિવસ…૨૧મી માર્ચને સમગ્ર વિશ્વમાં વન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપ સૌને આંતરરાષ્ટ્રીય વન દિવસની શુભકામનાઓ.આ દિવસે વનદિવસ અને ગુજરાતના વન વિષે થોડું જાણવું આવશ્યક છે. જંગલો વિના માત્ર માનવ જીવન જ નહીં પરંતુ પ્રાણીઓ અને પક્ષીઓના જીવનની પણ કલ્પના કરી શકાતી નથી, તેથી જંગલોનું સંરક્ષણ ખૂબ જ જરૂરી છે. તેથી જંગલોનું મહત્વ જણાવવા અને તેના સંરક્ષણ વિશે લોકોને જાગૃત કરવા માટે 21 માર્ચનો દિવસ સમગ્ર વિશ્વમાં 'આંતરરાષ્ટ્રીય વન દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. જંગલોના આડેધડ કાપને કારણે હવે જંગલોના ઘરો અને તેમાં રહેતા પ્રાણીઓ સંકોચાઈ રહ્યા છે.જંગલોની જાળવણી માટે, વર્ષ 1971 માં, યુરોપિયન કૃષિ સંગઠનની 23મી સામાન્ય સભામાં,