ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 6

  • 2.3k
  • 1.4k

ભાગ - ૬ વેલકોમ વાચક મિત્રો .. આશા છે બધા મજા માં હશો ... !! આગળના ભાગ વાચી મને સપોર્ટ કરવાં બદલ આપનો ખૂબ ખૂબ આભાર .... આગળના ભાગમા જોયું તેમ .... ચિસ સાંભળતાં જ વિશ્વા ઊભી થઈ ગઈ . ગભરાયેલા અવાજમા વિશ્વા : " ક્રિષ્ના .... તે અવાજ સાંભળ્યો ... ???? " વિશ્વા : " કઈ ચીસ .. ??? !!! મેં તો કોઈ ચીસ નહીં સાંભળી .... નકકી તારો વહેમ છે , એક તો તું નિંદરમાં છે અને નીચે જે અવાજ સાંભળ્યો હતો તે તારા મન માંથી ગયો નથી .. એટલે જ આ બધું થાય છે .. ,,, તું