ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 5

  • 2.5k
  • 1.6k

ભાગ - ૫ તો વાચક મિત્રો ,,,,, આપડે આગળના ભાગમા જોયું તેમ મયુર હેડફોન નાખી સોંગ ચાલુ કરી ડ્રાઇવિંગ એન્જોય કરી રહ્યો છે ......... જોત - જોતાંમા ત્રણ વાગી ગયાં ..રાજે મયુરને હાથ મારતાં ખુશ થઈને : " અરે જાગો ... જાગો બધાં .... ઓય મયુર ... મયુર ..... ઊઠ યાર ...... " બધાં ઊઠે છે......રાજ : " શું છે યાર ... ર .... સુવા દે ને .... " મોન્ટુ હજુ સુતો જ હતો ....નેમિશ : " ઓય .... મોન્ટુડા .. ઊભો થા ને એલા ભાઈ ... ઓય .... " મોન્ટુ નિંદરમા : " હા ભય , જાગી જ રહ્યો