અગ્નિસંસ્કાર - 38

(12)
  • 2.3k
  • 1
  • 1.7k

અડધી રાતે વિજયના ફોનમાં આરોહીનો કોલ આવ્યો. " રાતના એક વાગ્યે ફોન કર્યો? શું થયું?" વિજયે લાઈટ ઓન કરી અને આંખ ચોળતા કહ્યું. " સર બેડ ન્યુઝ છે...." આરોહી એ ગભરાતા કહ્યું. " શું થયું આરોહી?" બેડ પરથી ઉભા થતા વિજય તુરંત બોલ્યો. આરોહીની વાત સાંભળીને વિજય અને એની ટીમ ગામની બહાર આવેલા એક મેદાનમાં પહોંચી ગયા.મેદાનની વચ્ચો વચ્ચ ખુરશી પર કરીનાને બાંધી રાખવામાં આવી હતી. એના મોં પર કાળા રંગની પટ્ટી બાંધીને મોં બંધ કરી દેવામાં આવ્યું હતું. ગળાથી શરૂ કરીને પગની પાની સુધી દસેક જેટલા વીજળીના તાર બાંધેલા હતા. જેનો તાર એકબીજા સાથે જોડાયેલા હતા. દરેક તાર ખુરશીથી