Code Cipher - 3

  • 1.9k
  • 848

બધા ના કેરેક્ટર ગેમ માં ચોંટી ગયા હતા કાઉન્ટર સ્ટ્રાઇક ગેમ માં ટેરેરિસ્ટ અને પોલીસ એમ બે ટીમ સામ સામે રમેં જે ટીમ છેલ્લે સુધી જીવી જાય એ વિજયી બને એવામાં અચાનક બધા ના કેરેક્ટર ગેમ માં ચોંટી ગયા એટલે બધા એક બીજા સામે જોઈ રહ્યા !નીલેશે પાછળ ફરી રવિ સામે જોયું અને એ હસી રહ્યો હતો એટલે નિલેશ ને લાગ્યું કે રવિ નું જ પરાક્રમ છે આ એટલે ગુસ્સામાં બોલ્યો "રવીડા શું કર્યું તે ચાલુ કર યાર અમે જીતવાના હતા !"ત્યાં બધા ગાળું બોલવા લાગ્યા રવિ તે જ kryu che ચાલુ કર હારી ગયો એટલે આ નહિ ચાલે."કરું