કાલરીના સોલંકી રાજા તેજપાલસિંહ

  • 3.5k
  • 1
  • 1.3k

કાલરી - બહુચરાજી:-કાલરી ગામ એટલે વીર વચ્છરાજસિંહ (ઝીંઝુવાડા નજીક રણમાં શહીદ થયેલા વાચ્છડા દાદા)નું મુળ ગામએટલે "કાલરી."હાલના બહુચરાજી તાલુકાનું આ ઐતિહાસિક ગામ.તત્કાલિન કાલરી ગામના સોલંકી રાજા વજેસિંહ ચુંવાળના ૧૦૮ ગામના રાજા હતા.આ રાજાનાં લગ્ન વસઈ ગામના વાઘેલી કુંવરી સાથે થયાં હતા.વજેસિંહ સોલંકીને બીજી રાણીઓ હતી.પરંતુ વૃદ્ધાવસ્થા આવવા છતાં તેમને પુત્ર સુખ મળ્યું નહોતું.છેવટે જુવાન વાઘેલી રાણીને પેટે મધરાતે એક બાળક અવતર્યું પણ તે પુત્રની પણ પુત્રી હતી.રાણીએ પુત્રી જન્મ્યાની વાત ગુપ્ત રાખી કારણકે વ