એક હતા વકીલ - ભાગ 3

  • 2k
  • 1k

એક હતા વકીલ"(ભાગ -૩)વકીલ ચંદ્રકાંતની એક કહાની..પતિ ચંદ્રકાંતની વાત સાંભળી ને રમા બહેન વિચારમાં પડ્યા.પણ રમા બહેન ચતુર હતા.એ સમજી ગયા કે ચોક્કસ કોઈ કેસ માટે સવારે ગયો છે એના ફોનની જ રાહ જોતા હશે.મારો વિનોદ ચોક્કસ કોઈ કારણસર જ ગયો છે.રમા બહેન:-' ચાલો ચા બની ગઈ છે. ચા સાથે નાસ્તો તો કરવાનો જ હશે.'વકીલ ચંદ્રકાંત:-' ઓહ..યસ..ચા સાથે નાસ્તો કરવો જ પડશે જ.પણ પણ ..'રમા બહેન વાત સાંભળી ને હસી પડ્યા.બોલ્યો:-' બોલો તમને વિનોદ વગર ફાવતું પણ નથી. એની સાથે ચા નાસ્તો કરવાની ટેવ છે.બોલો હું સાચું કહું છું ને!'ચંદ્રકાંત:-' ઓહ..યસ..પણ ક્યારે ક્યારે એના વગર ચા નાસ્તો કરીએ તો પણ