સોશિયલ મીડિયાના માધ્યમથી બે મિત્રો મળ્યા

  • 2k
  • 746

સોશિયલ મીડિયા થી પાછા બે મિત્રો મળ્યાઆ વાત છે અંકુર અને નિધિ ની મિત્રતા નીએક એવો સમય હતો જ્યારે સોશિયલ મીડિયા શું છે કોઈને ખબર ન હતી તે સમયે માત્ર ઈમેલ અને યાહૂ મેસેન્જર ની ખબર હતીજે અત્યારે વિન્ટેજ મોબાઇલ છે તે સમયે મોબાઈલ હોવો પણ મોટી વાત હતી માત્ર ટેકસ મેશજ ની સુવિધા હતીચાલો જાણી એ અંકુર અને નિધિ ની મિત્રતા વિશે અંકુર અને નિધિ બને અલગ અલગ સ્કુલ મા ભણતાં હતાંજ્યારે બને ધોરણ ૧૦ મા આવ્યા ત્યારે બને લોકો એએકજ ટ્યુશન ક્લાસીસ મા એડમિશ લીધું હતુંતે ટ્યુશન ક્લાસીસ મા બને લોકો ને સવારની બેચ હોય તેમાં