છપ્પર પગી - 64

  • 1.8k
  • 1
  • 968

છપ્પર પગી ( પ્રકરણ -૬૪ ) ——————————— હવે, હોસ્પીટલનો પહેલો ફેઝનું મોટેભાગે બધુ જ બાંધકામ તો લગભગ પુરૂ થવા આવ્યું હતુ એટલે બાકીનું બધું સેટઅપ માટે ડોક્ટર્સ ટીમે અન્ય તૈયારીઓ જોડે જોડે શરૂ કરી દેવાનું આયોજન ગોઠવી નાખ્યું અને એ દિશામાં પણ કામગીરી ચાલુ કરી દેવી એવુ નક્કી કરી અને કોન્ફરન્સ મિટીંગ પુરી કરી. બન્ને સ્કૂલ્સ અને હોસ્પીટલનુ કામ બનતી ત્વરાથી વેગવંતુ છે, એટલે બધા જ સંલગ્ન લોકો પુરા આશ્વસ્થ છે. પરંતુ જીવનમાં બધુ જ બરોબર ચાલતુ રહેતુ હોય તેવુ ભાગ્યે જ બનતું હોય ને..! પલ ના જન્મ પછી તો લક્ષ્મી અને પ્રવિણને ખાસ કોઈ જ તકલીફનો સામનો કરવો પડ્યો