ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 2

  • 3.2k
  • 2.1k

ભાગ - ૨ " ટીકુ ,,, દીકરા ચાલ જમવાનુ રેડી છે .. ટીકુ ..... ઓ ટિકુદી ....... " - અવાજ સાંભળતાં જ ટીકુની ઊંઘ ઊડી ગઈ .. અને ઘડિયાળમાં જોયું તો. .. ,,, " ઓહ ગોડ એક વાગી ગયો.. હવે તો એક્સાઇટિંગ વધતી જ જાય છે ... ફરી અવાજ આવ્યો .." ટીકુ .... કેટલી વાર પણ ... ઓ ટીકુ ...... " આવું પાપા..... કહેતાં ટીકુ સામાન પેક થઈ ગયો છે કે નહીં એ ચેક કરી નીચે જમવા ગઈ ... " હમમ ... ય .. મ્મી.. શુ સુગંધ છે., આજ તો પરોઠા અને પનીર ટિક્કા... મોજ જ મોજ છે... સુપર.. જલ્દી