રહસ્ય.... - 2

  • 2.6k
  • 1.3k

ઇન્સ્પેક્ટર રઘુવીર કેસના અંત સુધી પહોંચવાની બસ કોશિશ જ કરી રહ્યા હતા કે એક ઘટના વારંવાર બનવાનું કારણ? એ જ રસ્તા પર રાતના 12:00 વાગ્યે કતલ થવું? ફોન આવો અને પછી તરત જ કપાઈ જવો? અને કોણ હશે વ્યક્તિ એ વ્યક્તિનો તો ક્યાંય અતોપતો જ નથી અને જેને બધું જ ખ્યાલ હતો એ રાજ નું કતલ થઈ જવું એકાએક, ઇન્સ્પેક્ટર રઘુવીર વિચાર તાજ હતા કે કોણ હોઈ શકે આ બધા પાછળ ત્યાં હવાલદાર આવે છે"......હવલદાર:-સર રુચિતા નામની એક છોકરી વિશે ઇન્ફોર્મેશન મળી છે. અત્યાર સુધી એ રોડ પરથી નીકળેલી એ યુવતીઓની 12 વાગ્યે કતલ થઈ જાય છે એ યુવતીઓની ડિટેલ