રહસ્ય.... - 1

  • 4k
  • 1.7k

અંધારી રાત હતી રાજુભાઈ નામના એક વ્યક્તિ પોતાની દુકાન બંધ કરી પોતાના ઘર તરફ નીકળ્યા હજુ તો બસ ઘરે જતા જ હતા ત્યાં તેને જોયું તો સડક પર એક ગુણ હતી તે ગુણની અંદરથી લોહી વહી રહ્યા હતા રાજુભાઈએ પોલીસ સ્ટેશન પર ફોન લગાડ્યો ત્યાં જ ઇન્સ્પેક્ટર રઘુવીર એ ફોન ઉપાડ્યો સામેથી કહેવામાં આવ્યું કે સર અહીંયા સડક પર એક ગુણ પડી છે અને તેમાંથી લોહી વહી રહ્યા છે લગભગ કોઈની લાશ પડી છે ત્યાં જ સામેથી ફોન મુકાઈ ગયો ઇન્સ્પેક્ટર રઘુવીર અને હવલદારોને લઈ અને નીકળી પડ્યા ત્યાં જઈ અને ગુણ ખોલી તો એક યુવતી ની તાજી લાશ હતી