મેરેજ લવ - ભાગ 10

  • 2.2k
  • 2
  • 1.1k

( આગળ આપણે જોયું કે આર્યા ઊંઘમાં અયાન નો હાથ પકડીને સુઈ ગઈ હતી, તેથી અયાન ત્યાં બેડ પર આર્યાની બાજુમાં બેઠો અને તેને ઊંઘ આવી ગઈ. સવારે આર્યા એ જાગીને અયાન ને પોતાની બાજુમાં જોયો એટલે નવાઈ પામી અને પછી બંને વચ્ચે મીઠી નોક ઝોક થઈ. આર્યા એ ફરી એકવાર અયાનને તેના દિલની વાત સમજાવી કે તને પણ મારી સાથે પ્રેમ થઈ ગયો છે. થોડીવાર તો આયાન ને પણ લાગ્યું કે તેને આર્યા સાથે પ્રેમ થઈ ગયો છે. પણ પછી તેના દિમાગે આ વાત સ્વીકારવાની ના કહી. હવે આગળ ) અયાન નું દિલ આર્યા તરફ ખેંચાતું જતું હતું જ્યારે