એક હતા વકીલ - ભાગ 1

  • 3.3k
  • 2
  • 1.7k

"એક હતા વકીલ"( ભાગ -૧)બહુ વર્ષો પહેલાની વાત છે.એ જમાનો જાસૂસી કે સસ્પેન્સ વાર્તાનો નહોતો.એક ગુજરાતી લેખક હતા જેમની એક વકીલ કમ ડીટેક્ટિવ પરની વાર્તાઓ ફેમસ બની હતી.નાનપણમાં એ લેખકની નોવેલ વાંચતો હતો.એમની વાર્તાના એક પાત્ર પરથી આ વાર્તા લખી રહ્યો છું.વકીલ ચંદ્રકાંત..વ્યવસાયે વકીલ પણ થોડું ઘણું જાસૂસી કાર્ય પણ કરતા હતા તેમજ સરકારી ઇન્ટેલિજન્સ એજન્સીને દેશ માટે મદદ કરતા હતા.એમના આ કાર્યમાં એમનો નાનો ભાઈ મદદ કરતો હતો.જે પણ વકિલાત ભણી રહ્યો હતો અને મોટાભાઈને મદદરૂપ થતો હતો.પોતાના મોટાભાઈ અને ભાભીની દરે