પ્રેમ કે દોસ્તી? - ભાગ 16

  • 2.5k
  • 1
  • 1.4k

એ રાતે પ્રિયાને રવિના રૂમ માં જતા જોઈ પ્રતિકને ખુબજ દુ:ખ થયું પણ એ વાત હવે એને સ્વીકારવી રહી.પોતાના ફોનના સિક્યોર ફોલ્ડરરમાં તેના અને પ્રિયાના જૂના સાચવેલા ફોટા જોઈ પ્રતિક રડતો હતો.પણ હવે તેના માટે યાદોં સિવાય કંઈજ ન હતું.૧૮ ડીગ્રી પર એ.સી ચાલતું હતું છતાં પ્રિયાની યાંદો પ્રતિકની હાર્ટ બીટ વધારી જતી હતી.એટલી હદે મૂંઝવણ અનુભવતો હતો કે તેનું આખું શરીર પરસેવે રેબ જેબ હતું.મને એક ચાન્સ ના મળે પ્રિયા?? ફક્ત એક ચાન્સ .... બીજા દિવસે સવારે પ્રતિક તૈયાર થઈને રૂમની બહાર આવે છે અને ક્યાંક જવાની ઉતાવળમાં હોય અમે ફટાફટ ઘરમાંથી બહાર નીકળવા જાય છે રવિ અને પ્રિયા