ભાવેણા ના પ્રજા વત્સલ રાજવી મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ - ભાગ 4

  • 2.3k
  • 1
  • 964

ભાવનગરના રાજા પ્રજાવત્સવલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહીલસામે ચાલી રાજગાદી ત્યાગ કરવાનો નર્ણય કર્યો અને િદલ્હીમાં મહાત્મા ગાંધજીને મળીને ભારતસંઘના રાજ્યમાં જોડાવવાનો ઐતિહાસિક િનર્ણય જણાવ્યો.ત્યારબાદ 15 જાન્યુઆરી 1948ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભાવનગરની ધારાસભાની અસાધારણ સભામાં ભાવનગરની પ્રજાને એક જવાબદાર રાજતંત્ર આપવાની ઘોષણા કરી હતી.ઉલ્લેખનીય એ છે કે આઝાદી પછી પણ ઘણા રજવાડાઓ ભારતસંઘ રાજ્યમાં જોડાવા તૈયાર ન હતા. આપણું સ્ટેટ ભારતસંઘ રાજ્યમાં જોડાયા બાદ માર્ગ સરળ બની ગયો હતો.પ્રજાવત્સલ રાજવી દ્વારા ભાવનગરને અનમોલ ભેટ : શરૂઆતથી જ ભાવનગર સ્ટેટની ઉદારતા અને અદ્દભૂત પ્રયત્ન દ્વારા ભાવનગરને મળેલ અમૂલ્ય ભેટ યાદ કરવાનો આ પવિત્ર અવસર એટલે આઝાદી પર્વ છે.(1) દેશની સહુ પ્રથમ