કામ જીવન ને લગતી વિશેષ વાતો..

  • 2.4k
  • 824

(2) ફોરપ્લે ,ઇન્ટરકોર્સ અને આફટર પ્લે .. આ ત્રણ ક્રમ માં સેક્સ કરવાથી.. સંતોષ અને સુખ વધે છે. (4) શરીર ને સુખ ,મન ને પ્રેમ અને આત્મા ને તૃપ્તિ ત્રણેય સંભોગ આપી શકે.. તમે કોને મહત્વ આપો છો? (6) હસ્તમૈથુન પોતાના સુખ માટે કરાય છે, વ્યસન ની જેમ કે ઇન્દ્રિય પર જુલમ કરવા માટે નહીં. (8) જો તમે પાર્ટનર ની કદર કરો છો, તેને પ્રેમ કરો છો અને એનું સમ્માન કરો છો.. તો દામ્પત્ય જીવન નીરખી ઉઠશે. (10) નવા કપલ્સે આ ત્રણ કર્યો કરવા અને લાઈફટાઈમ કરવા.. * સાથે છોડ ઉગાડવા ,ગાર્ડનિંગ કરવું અને બાગમાં સાથે ચાલવા જવું. (11) પ્રિય