છપ્પર પગી - 58

  • 1.9k
  • 1
  • 1.1k

છપ્પર પગી ( ભાગ - ૫૮ ) ———————————બસ બસ…ડ્રાઈવર સાહેબ આગળ ‘જય શ્રી રામ’ મોટા અક્ષરે લખેલ દેખાય છે, ત્યાં ઉભી રાખજો.’એ જગ્યા આવી ગઈ. કાર ને બ્રેક લાગે છે, બધા બહાર નિકળે છે અને જૂએ છે તો એક સરસ અને ચોખ્ખી જગ્યા, વિશાળ પાર્કિંગ અને કાર આવી એટલે આવકારવા માટે મેનેજર બન્ને હાથ જોડીને ઉભા થયા અને કહ્યુ, ‘જય શ્રી રામ… પધારો.’રાકેશભાઈએ પ્રત્યુત્તર આપ્યો, ‘જય શ્રી રામ… આ જગ્યા બાબતે એક વિડિઓ વોટ્સએપ પર જોયો હતો, એટલે યાદ રાખીને આ જ જગ્યા પર ભોજન લઈ શકીએ તેવુ વિચાર્યું હતુ.. મેન્યુ જોઈને તો એવું લાગે કે આટલું સસ્તુ કેમ તમે