વિષ રમત - 21

(11)
  • 2.1k
  • 1
  • 843

અનિકેત સવારે વહેલો ઉઠી ગયો. આજે એ થોડો ફ્રેશ હતો .. કારણ કે રાત્રે એને જે વિચાર આવ્યો હતો એનાથી એને પાક્કી ખાતરી હતી કે ગુડ્ડુ શાસ્ત્રી નામની રહ્શ્ય જ|ળ માંથી નીકળવાનો કોઈ રસ્તો મળશે .. એ જલ્દી થી નહિ ધોઈને તૈયાર થઇ ગયો અને વિશાખા ને એક મેસેજ કરી દીધો કે " હું એક ઈમ્પોર્ટન્ટ કામ થી જાઉં છું જેવો ફ્રી થઇ એવો જ તને ફોન કરીશ તારા ઘેર મળીશું આટલો મેસેજ કરી ને એને મોબાઈલ પોતાના જીન્સ ના ખીસા માં મૂકી દીધો અને ખાના માંથી એક કાગળ બહાર કાઢ્યો જેમાં રાત્રે એને કેટલાક છાપાઓ અને મેગેઝીન ની ઓફિસો