અગ્નિસંસ્કાર - 25

(12)
  • 3k
  • 2.2k

" કરીના, નાસ્તો તૈયાર કર્યો કે મારે ઓફીસે જવા માટે લેટ થાય છે?" અમરજીતે કહ્યું." હા બસ તૈયાર થઈ જ ગયો.." કરીના ઊઠીને સીધી રસોડામાં જ જતી રહી અને નાસ્તો તૈયાર કરવા લાગી. અમરજીત બાથરૂમમાંથી બહાર આવ્યો અને શર્ટના બટન બંધ કરતો ડાઇનિંગ ટેબલ પર બેસ્યો. નાસ્તો કર્યા બાદ અમરજીતે દરવાજે ઊભીને કહ્યું... " કરીના...હું જાવ છું...." " હા હા બાય..." કરીનાનું ધ્યાન અમરજીતની જગ્યાએ બીજુ કઈક શોધવામાં હતું. અમરજીત આગળ કંઈ બોલ્યો નહિ અને ઓફિસે જવા નિકળી ગયો. " ક્યાં ગઈ મારી કિટ્ટી??" આખુ ઘર શોધી કાઢ્યું પરંતુ કિટ્ટી ક્યાંય ન મળી. કરીના વધુ પરેશાન થવા લાગી. તેણે ઘરની