બ્લેક મેજીક

  • 2.5k
  • 1k

રાધે સોસાયટી મકાન નંબર 5બે રૂમ રસોડાના મકાનમાં રહેતા મધ્યમવર્ગીય પરિવારનાી એકની એક દિકરી સાધ્વીકા બેભાન થઈને ચત્તીપાટ પડી હતી. સહાનુભૂતિ દર્શાવવા સોસાયટી ના લોકોની અવરજવર ભારે હતી. ઘરની બહાર જુદી જુદી જગ્યાએ સોસાયટી મા લોકો ટોળે વળ્યા હતાં. સાધ્વીકા ને છેલ્લા ત્રણ મહીનાથી અચાનક બેભાન થ‌ઈ જવાના વારંવાર હુમલાઓ આવી રહ્યા હતા જે સોસાયટીનો‌ ચર્ચાનો વિષય બન્યો હતો. સંખ્યાબંધ તપાસોના રીપોર્ટ નોર્મલ આવતા હતા. નિષ્ણાતોની જહેમત છતાં પણ સાધ્વીકાની બીમારી વધતી જતી હતી. લોકોના કહેવાથી ભૂવાભોપાળા પણ કરાવ્યા હતા પરંતુ સાધ્વીકા ના રોગનુ કોઈ નિદાન નહોતું અને સાધ્વીકા ના રોગ પર ગુગલ.કોમ પણ શરમાઈ જાય એવી એવી થીયરીઓ સોસાયટી