ગુમરાહ - ભાગ 67

  • 1.1k
  • 482

ગતાંકથી... "ઘણી સારી વ્યવસ્થા છે." ઇન્સ્પેક્ટરે કહ્યું: હવે ચાલો, હું તમને આશ્ચર્યચકિત કરુ, તમે જોઈને જ એટલા ખુશ થઈ જશો કે વાત જ ન પૂછો...!" ઇન્સ્પેક્ટર શાલીનીને પોલીસ સ્ટેશનની એક કાળકોટડીમાં લઈ ગયો. જ્યાં વચ્ચોવચ્ચ માથાથી પગ સુધી એક જણને ચાદર ઓઢાડીને સુવડાવેલો હતો. હવે આગળ..... તેના મોં પરથી ચાદર હટાવવામાં આવતા તેને જોઈને શાલીનીની આંખો ફાટીને ફાટી જ રહી ગઈ, થોડીવાર એકદમ અવાક્ બની ગઈ તેણે પૂછ્યું : " આ તો કોઈ મરણ પામેલો માણસ છે! કોણ છે એ????" "સિક્કા વાળો ઉફૅ રોહન ખુરાના કહો કે .... લાલ ચરણ !" શાલીની ફાટી આંખે જોઈ જ રહી. ઇન્સ્પેક્ટરે કહ્યું જો