ફરેબ - ભાગ 15

(14)
  • 2.6k
  • 1
  • 1.6k

( પ્રકરણ : 15 ) ‘....મેં અભિનવને શૂટ કરી દીધો. એને હંમેશ માટે આપણાં રસ્તામાંથી હટાવી દીધો. તું આવી જા. હું તારી વાટ જોઈ રહી છું.’ સબ ઈન્સ્પેકટર રાવત અભિનવનું શબ લઈને ગયો એ પછી કશીશે મોબાઈલ ફોન પર જે યુવાન સાથે આવી વાત કરી હતી, એ યુવાનની કશીશ અધીરા મન સાથે વાટ જોઈ રહી હતી. ત્યાં જ અત્યારે તેના કાને કમ્પાઉન્ડમાં મોટવસાઈકલ દાખલ થયાનો અવાજ સંભળાયો. તે મલકી ઊઠી. ‘...એ આવી ગયો.’ તેનું મન બોલી ઊઠયું, મુખ્ય દરવાજા પાસે દોડી જવા માટે થનગની ઊઠેલા મનને તેણે ટપાર્યું : ‘પાગલ, એને અહીં જ બેડરૂમમાં આવવા દે !’ અને તે ત્યાં