ફરેબ - ભાગ 14

(14)
  • 2.6k
  • 1.5k

( પ્રકરણ : 14 ) મુંબઈથી ઊપડેલી ટ્રેન દિલ્હી તરફ દોડી જઈ રહી હતી. ટ્રેનની એક બૉગીમાંના કૂપેમાં ખૂની ખેલ ખેલાઈ રહ્યો હતો. અભિનવે નિશાંતના પેટમાં ચપ્પુ હુલાવ્યું અને ફેરવ્યું, એટલે નિશાંતના ચહેરા પર પીડા આવવાની સાથે જ નિશાંતનો જીવ ગળે આવી ગયો હતો. અત્યારે નિશાંતે અભિનવની પકડમાંથી છુટવા-છટકવાનો પ્રયત્ન કર્યો, પણ પેટમાં ખુંપેલા ચપ્પુએ લોહીના રેલા સાથે તેના શરીરની મોટાભાગની શક્તિ પણ બહાર રેલાવી દીધી હતી. અભિનવે નિશાંતના મોઢા પર હાથ દબાવેલો ને પેટમાં ચપ્પુ ખુપાડેલું રાખતાં તેેને સીટ પર બેસાડયો : ‘મારી સાથે બિઝનેસ કરવા આવ્યો હતો ને,’ અભિનવે દાંત કચકચાવતાં કહ્યું ંઃ ‘મારી સાથેના આ સોદો કેવો