ફરેબ - ભાગ 6

(14)
  • 3.1k
  • 2
  • 2.1k

( પ્રકરણ : 6 ) કશીશે તેના પતિ અભિનવનું ખૂન કરી નાખવાની વાત કરી, એટલે નિશાંત વિચારમાં પડી ગયો હતો, ‘આખરે તેને કોને મારી નાખવામાં વધારે ફાયદો છે ? ! અભિનવના કહેવાથી કશીશને ખતમ કરવામાં તેને વધુ ફાયદો છે કે, પછી કશીશના કહેવાથી અભિનવનું ખૂન કરી નાખવામાં તેને વધારે ફાયદો છે ? !’ અને અત્યારે હવે નિશાંતે વિચારી લીધું. ‘અભિનવ અને કશીશ બન્નેમાંથી કોનું ખૂન કરવું ?’ એનો નિર્ણય લઈ લીધો. ‘નિશાંત ?’ નિશાંતના કાને કશીશનો અવાજ પડયો, એટલે તેણે કશીશ સામે જોયું. કશીશે તેને અધીરાઈભેર પૂછયું : ‘તું એકદમ ચુપ કેમ થઈ ગયો, નિશાંત, તેં.., તેં કોઈ જવાબ કેમ