ફરેબ - ભાગ 3

(21)
  • 3.3k
  • 1
  • 2.3k

( પ્રકરણ : 3 ) કશીશનો પતિ અભિનવ સામે પડેલા પલંગની ઉપરની દીવાલ પર લાગેલો સિંહનો ફોટો જોઈ રહ્યો હતો, જ્યારે કશીશના પ્રેમી નિશાંતની નજર પલંગની ડાબી બાજુની ટિપૉય પર પડેલા કશીશના મંગલસૂત્ર પર હતી. જો અભિનવની નજર એ મંગલસૂત્ર પર પડી જાય અને એ મંગલસૂત્ર કશીશનું છે એ જો અભિનવ ઓળખી જાય તો એ ભેદ ખુલી જાય એમ હતો કે, કશીશ અહીં તેની પાસે આવતી હતી !!! ‘આ સિંહનો ફોટો એકદમ નજીકથી લીધો હતો કે...’ ‘ના.’ અભિનવ પોતાનો સવાલ પૂરો કરે એ પહેલાં જ નિશાંતે જવાબ આપ્યો : ‘ટેલિ-લેન્સથી લીધો હતો, નજીકથી લઉં તો સિંહ મને ફાડી ન ખાય