નારી મન અને સેકસ વિશે કેટલાક લેખો - ભાગ 7

  • 2.8k
  • 1
  • 1.5k

મુલ્લા નસીરુદ્દીન પાસે યુવાનો અને યુવતીઓના માતા પિતાઓ ની અનેક ફરિયાદો આવવા લાગી.. યુવાનો અને યુવતીઓ માં વધતું જતું પોર્નોગ્રાફી નું વળગણ એ માં બાપ ની સમસ્યા હતી.. મુલ્લા એ લગભગ 15 થી ૩૦ વરસ ના 10 યુવક અને 10 યુવતી ને ભેગા બેસાડી એક પ્રવચન આપ્યું..જેમને પોર્નોગ્રાફી નું વળગણ હતું.યુવાનો ના પ્રશ્ન અને મુલ્લા ના હાજર જવાબ:******************************************** પ્રશ્ન 1રોશની : મુલ્લાજી ,મારો અને મારા અહીંયા બેઠેલા મિત્રો નો કદાચ એક જ પ્રશ્ન હશે કે આ આદત માંથી બહાર કેવી રીતે આવવું? મેં જ્યારે સ