શંખનાદ - 8

  • 2.1k
  • 1.1k

વાચક મિત્રો છેલ્લા એપિસોડ માં આપડે જોયું કે દેશ માટે મરી મિટવા માટે તૈયાર લોકો ની એક અનોખી ટિમ તૈયાર છે . તો આવો હવે આપડે વાંચીયે આ ટિમ નો એક ખતરનાક કેસ કે જેમાં આપડા બુદ્ધિ ધને આપડા દુશ્મન પાડોશી દેશ પાકિસ્તાન ને કેવી રીતે મ્હાત કર્યું હતું .. તમને આ કેસ વિષે વાંચવા ની બહુ માજા પડશે .. તમે એક પણ એપિસોડ ચુકતા નહીં કારણ કે આ કેસ ની ઘણી બધી કડી મિશન વંદે માતરમ સાથે જોડાયેલા છે. અભિપ્રાય આપવા નું ભૂલતા નહિ. મૃગેશ દેસાઈ ( ૯૯૦૪૨ ૮૯૮૧૯ ). *********. હનીફ અન્સારી શાનદાર માર્શિડીસ કર ચલાવી રહ્યો હતો