ગુમરાહ - ભાગ 65

  • 1.9k
  • 1
  • 928

ગતાંકથી.... સારું; પણ તમે ખરીદેલું ગોલ્ડ કેવું છે તે મારે જોવું પડશે. ઝવેરી કદાચ આપને છેતરી ગયો હોય." "તમને શું લાગે છે મને રિયલ ગોલ્ડની ઓળખાણ નહિ હોય? જો એમ હોય તો મારા અંગ ઉપરનું ઉતારીને આપીશ ;પણ છતાં આપ આની પરીક્ષા તો કરી જ જુઓ?" રોહન ખુરાના ઉઠ્યો અને 'બૅગ' નજદીક ગયો. 'બૅગ' કિંગ ઓફ અફઘાનના પગ પાસે જ પડી હતી. જમીન પર બેસી રોહન ખુરાનાએ તે ખોલી. દરમિયાન ચક્કરની થોકડીને પોતાના ખોળામાં રાખી. તે ઝવેરાત બૅગમાંથી કાઢી જોવા લાગ્યો હવે આગળ..... એકદમ સામેની ઓરડીમાંથી ભરેલી રિવોલ્વરો સાથે ઇન્સ્પેક્ટર અને પૃથ્વી બહાર આવ્યા. ઇન્સ્પેક્ટરે રોહન ખુરાનાની સામે જઈને પોતાના