ધંધાની વાત - ભાગ 5

  • 2k
  • 962

રતન ટાટા India’s ‘Ratan’: A Legacy “સ્લમડોગ મિલિયોનેર એ ઓસ્કાર વિજેતા ફિલ્મ છે. કેટલાયે લોકો એવું માને છે કે ભારતનું ખરાબ ચિત્રણ કરવામાં આવ્યું છે. શું તમે સહમત છો?” “તે ફિલ્મ ભારતની સચ્ચાઈની આધાશીશી છે. તે ભારતનું પ્રતિબિંબ છે. આપણે દરેક રિયાલીટીને સ્વીકાર ન કરીને તેનાથી શરમ અનુભવવાનું કારણ શું છે? જો અંદરથી કોઈક અવાજ આપતું હોય તો તે સ્થિતિને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ, નહિ કે તેનાથી દુર ભાગવાનો અને આક્ષેપો મુકવાનો. શું આપણે કરીએ છીએ? નહિ. એ ખરેખર છે જેના બદલવાની જરૂર છે.” – રતન ટાટા પેઢીઓથી ચાલતા આવતા તપને ન્યાય આપીને એ જ તાપમાં ઉકળીને, ઠોકર સામે બાથ