શુ ભુત આવશે ?

  • 2.7k
  • 1
  • 1.2k

આ વાર્તા સંપુર્ણ કાલ્પનિક છે કોઈએ અંધશ્રધ્ધા માં વિશ્વાસ ન કરવો કે ન વાર્તા ને સીરીયસ લેવી..." જો આ છે Spirit board ." સક્ષમે પોતાનું બેગ ખોલ્યું અને એક બોર્ડ કાઢતા બોલ્યો જેના પર એક તરફ હા અને બીજી તરફ ના લખ્યું હતું અને એક બાજુમાં એબીસીડી હતી તો એક બાજુએ એક થી દસ નંબર ના અંકો અને સાવ છેલ્લે ગુડબાય લખેલું હતું." શું ? શું છે આ ?" ધ્વનિ તે બોર્ડને ધ્યાન થી જોઈ રહી હતી." અરે સ્પીરીટ બોર્ડ એટલે આત્મા બોલાવવા માટે આ વપરાય છે તને યાદ હોય તો આપણે એક હોલીવુડ મુવી જોઈ હતી અને તેમા આત્મા