Dhootha web series મારી નજરે

  • 3.1k
  • 1
  • 1.1k

નમસ્કાર મિત્રો હું વિષશ ફરીથી એકવાર આપની સમક્ષ લઈને આવ્યો છું એક સરસ મજાની વેબ સિરીઝનો રીવ્યુ...આ સિરીઝનું નામ દુતા છે મૂળ તેલુગુ ભાષાની આ એક સુપર નેચરલ ડ્રામા વેબ સિરીઝ છે,સિરીઝના મુખ્ય કલાકારોમાં નાગા ચેતન્ય અક્કીનેની અને પ્રાચી દેસાઈ જેવા કલાકારો છે....કહાની ઉપર નજર ફેરવીએ તો સિરીઝ શરૂ થયાંની પહેલી 10 મિનિટમાં જ પોઇન્ટ ટુ પોઇન્ટ આ સિરીઝ પોતાનો હેતુ તાશના પાનાની જેમ ખુલતી જાય છે...એકવાર વિચાર કરો તમે એક પત્રકાર છો અને અડધી રાત્રીએ તમે ફેમિલી સાથે કારમાં બહાર જઈ રહ્યા છો, અચાનક તમારી કાર બંધ પડી જાય છે એક સુમસાન હોટલ ઉપર જ્યાં એક લેમ્પ ઉપર લાઈટ