વિચારો ના વમળ માં - ભાગ 1

  • 5k
  • 1.5k

આ અમાસ ની અંધારી રાત અને મારા જીવન ના આ અંધાર-પટ્ટ વચ્ચે  ઘણી  બધી સામ્યતાઓ રહેલી  છે . એને પણ  ચાંદ ના અનેક નખરા જોયા છે . અને મેં પણ મારા ચાંદ ના અનેક નખરા જોયા છે . આ અમાસ ની અંધારી રાત અને મારા જીવન ના અંધાર પટ્ટ બંને માટે  ચાંદ જ જવાબદાર છે . પાછી વિધિ ની વિડમ્બના તો જુઓ કે નથી આ અમાસ ની રાત કોઈ કસું કહી શકતી કે ના તો હું . અમાસ તો ખાલી નામ થી જ બદનામ છે . સૌથી વધારે તો અંધારું એક માણસ જ બીજા માણસ ના જીવન માં કરે છે