મુસ્કાન

  • 2.5k
  • 942

એક અઢળક સુવિધાઓથી ભરપૂર પરીઓનો લોક હતો.અનેક યુવાન અને સુંદર મજાની પરીઓ‌ ‍️અહીં રહેતી હતી.તેમાંથી અમુક જલપરી હતી તો અમુક પરીલોકની જમીન પર રહેનારી પરીઓ હતી.‍️‍️‍️બધી જ પરીઓનું રૂપ ખૂબ જ મનમોહક અને આકર્ષક હતું તેને જોનાર જોતા જ રહી જાય તેવી તે પરીઓ હતી. પરીલોકમાં એક સુંદર અને યુવાન મુસ્કાન️ નામની એક રાજકુમારી રહેતી હતી.તે ખૂબ જ બહાદુર અને હિંમતવાન હતી.દુશ્મનો સાથે તે ખૂબ હિંમતથી અને સમજી વિચારીને વ્યવહાર કરતી હતી અને કોઈ સાથે લડયા વિના જ તેમને હરાવી દેતી હતી.‍️તેની આકર્ષક છટા,બોલવાની️ અને સામેની વ્