ગુમરાહ - ભાગ 62

  • 1.8k
  • 908

ગતાંકથી.... "બદમાશે તમારી આસપાસ ત્યારે તો ખૂબ જ અઘરું અને અજીબ પ્રકારનું ચક્કર ગોઠવ્યું!" "પણ એમાંથી હવે આજ બુટ- પોલીસવાળાના વેશમાં હું છટકી આવી છું. એક છોકરો ભૈયાના ઘર આગળ એક માણસના બુટ પોલીસ કરતો હતો. તેને લગભગ મારા કદનો જોઈ મેં આ વેશ લેવાંનુ નક્કી કર્યું .તે છોકરાને મારી પાસે બોલાવી અને રૂપિયા પાંચ હજાર આપી તેને મારો વેશ લેવા અને મને તેનો વેશ ધારણ કરવા માટે સમજાવ્યો. તે કબુલ થયો અને એ રીતે હું છૂટી ગઈ છું. હવે આગળ.... "ઇન્સ્પેક્ટર ખાનને તે ખબર છે?" "હા. આ વેશ પલટયા પછી મેં તેને આ વિશે વાકેફ કર્યા છે.તેણે એક સબ