સફર - 9

  • 1.8k
  • 884

સાનિધ્યએ કેટલી અલગ અલગ યોજનાઓ બનાવી".આ વખતે સીધું લગ્ન માટે જ પ્રપોઝ કરી દઉં એટલે અમોઘાને મારાથી દુર જવાનો મોકો જ ન મળે.એની બધી નારાજગી દૂર કરી દઈશ.એને ઈવેન્ટની એડમાં વ્હીલચેર જોઈ હતી એટલે વળી વિચાર આવ્યો અમોઘા પણ...તોય એને હું અહેસાસ નહીંથવા દઉં.એણે મનનને પુછ્યું " કેવી રીતે પ્રપોઝ કરું?" મનને કટાક્ષમાંકહ્યું " વ્હીલચેરમાં બેસીને." " આમ તો સારો આઈડિયા છે પણ એને લાગશે કે હું એની મજાક ઉડાઉ છું કે સહાનુભુતિ દર્શાવું છું." " તું જેટલી જલ્દી સ્વિકારી લે એટલું સારું એ જ તારી ભાભી બનશે, આપણી દોસ્તી ખાતર" સાનિધ્યએ કહ્યું.સાનિધ્યએ આંખ બંધ કરી " કાશ સાકરમા હોત