સફર - 5

  • 2.3k
  • 1.1k

પેરીસ ઉતરીને બાર્બીઝોન જતાં અમોઘાને પહેલીવાર વિચાર આવ્યો હું કેટલી ભાગ્યશાળી છું." સીટી ઓફ લવ" અને "સીટી ઓફ પેઈન્ટર્સ " બંને સાથે કનેક્ટેડ. એણે માને ક્હ્યું " મારું જીવન બધાથી અલગ છે પણ અનોખું મને જે અલગ અલગ સ્થળ, લોકો અને સંસ્કૃતિનો વારસો મળ્યો તે ભાગ્યે જ કોઈ ને મળે. " સાકરમા બોલ્યાં " કોઈ ગમી જાય ત્યારે આખી દુનિયામાં સંધુય સારું સારું લાગે, હું રાજી છું તે તારા મનને છુટું તો મેલ્યું" એણે માને ક્હ્યું " મારાં માટે તમે સાવ દુનિયાનાં બીજા છેડે , સહુંથી અલગ જીવો છો તમને એકલું નથી લાગતું." દિકરી તું આવી ત્યાં સુધી હું એકલી