વાર્તા વૈભવ

  • 4.6k
  • 1.8k

હસ્તરેખાસુનિલભાઈ ટસનાં મસ નહોતા થતાં..એ છોકરી ગમે તેટલી સારી હોય .એની હસ્તરેખા અને કુંડળી મુજબ આયુષ્ય એનું ટુંકુ છે..શાસ્ત્રીજી એ ત્યાં સુધી કીધું છે કે પીસ્તાળીશમું વર્ષ નહીં જુએ..એ મારાં દેવલને અધવચાળે રખડાવી જાય...તો એનું શું? મારી હયાતીમાં એ નહીં બને...સુનિલભાઈ એકવાર કોઈ વાત પર ફેસલો સુણાવી દે પછી ઘરમાં કોઈની મજાલ કે દલીલ કરે. .. મીનાબહેને આ વખતે દિકરાની લાગણી માટે વાત કરવાનું નક્કી કર્યું." ભુલી ગયાંત્રીસ વર્ષ પહેલાં આપણાં લગ્ન થયાં ત્યારે ક્યાંકોઈ કુંડળી જોવડાવી હતી?" "એટલે જ આપણાં વખતમાં કજોડા હતાં" એવો સણસણતો જવાબ આપી એ ઘરની બહાર નીકળી ગયાં.ગંગા બા ઘણાં દિવસથી આ તમાશો જોતાં હતાં..તેઓ