વિષ રમત - 16

  • 1.4k
  • 804

નમસ્કાર વાચક મિત્રો ,. ઘણા સમય પછી આપણી સમક્ષ ઉપસ્થિત થયો છું એના બદલ માફી માંગુ છું વિષ રમત નો પ્રવાહ આગળ વધારવા માટે હું સમય નહતો કાઢી શકતો કારણ કે હું બે ફિલ્મો (ગુજરાતી) અને એક વેબ સિરીઝ લખવા માં વ્યસ્ત હતો .. જેના વિષે હું ટૂંક સમય માં માહિતી આપીશ .. વિષ રમત ને એક નાજુક મોડ પે છોડવી એ મારી આર્થિક મજબૂરી હતી .. પણ હવે હું તમને એક પ્રોમિસ તો ચોક્કસ કરીશ કે હવે વિષ રમત પુરી કર્યા વગર બીજું કોઈ કામ નહિ કરું ... તો તમને વધારે રાહ જોવડાવ્યા વગર હું વિષ રમત નો ૧૬