અગ્નિસંસ્કાર - 14

  • 3.3k
  • 2.6k

બલરાજે શિવાભાઈને ઉપરથી નીચે નિહાળ્યો અને કહ્યું. " કોણ છે તું?" શિવાભાઈ આગળ આવ્યા અને બોલ્યા. " શિવ નામ છે મારું.." " શિવ શિવ શિવ....નામ સાથે દારૂનું કામ બંધબેસતું નથી લાગતું હે ને! ચલ ઠીક છે કામ સાથે તારું નામ પણ બદલી નાખશું...બોલ ક્યું નામ પસંદ છે તને?" " હું તારા સાથે કામ કોઈ સંજોગે પણ નહિ કરું...સમજ્યો?" ગુસ્સામાં આવીને શિવાભાઈ બોલ્યા. ત્યાં જ બલરાજની બાજુમાં અડીખમ ઊભેલા આદમીઓ એ પોતાના બે કદમ આગળ વધાર્યા પરંતુ બલરાજે એમને અટકાવ્યા અને શિવાભાઈ તરફ જોઈને કહ્યું. " ઠીક છે..તું જઈ શકે છે...પણ એટલું યાદ રાખી લેજે..કે તારે મારી પાસે એક દિવસ કામ