CANIS 2 the marine - 5

  • 2.1k
  • 772

વાસ્તવ માં રાજીવ નો કહેવાનો ભાવાર્થ એટલો જ હતો કે જે ગ્રહો પર પીવાલાયક વર્ષા નું પાણી નથી ત્યાં જળ ના અંશો ગમે તેટલા હોય છતાં પણ જીવન સંભવ નથી.કેમકે વર્ષા તથા વૃક્ષ બે થકી જ જીવન સંભવ છે.જ્યારે નાસા ઇત્યાદિ કેટલીયે constitutional સ્પેસ કંપનીસ છેલ્લાં પચાસ વર્ષોથી તેવો જુઠ્ઠાણાઓ તથા પાખંડ ચલાવતી આવી રહી છે કે ચંદ્ર તથા મંગળ ગ્રહ ઉપર જળ અંશ પ્રાપ્ત થયા છે. વગેરે વગેરે એટલે તયાં જીવન સંભવ છે.પરંતુ જળના અંશો હોવા અને જળ સ્ત્રોત હોવા, આ બંનેમાં બહુ મોટો તફાવત છે.અર્થાત એટલું જ કે વન વિના વર્ષા સંભવ નથી અને વર્ષા વિના જળસ્ત્રોત.અને તેમ